Best christmas wishes for whatsapp and instagram status in Gujarat- ક્રિસમસની શુભેચ્છાઓ:
1 ક્રિસમસ નો ઉમંગ અને ઉત્સાહ,
હંમેશા તમારા જીવનને,
ખુશીઓથી ભરેલો રાખે!
મેરી ક્રિસમસ
Happy Merry Christmas
# 2 ખુદાથી શુ માંગુ તમારા માટે
હંમેશા ખુશીઓ હોય તમારા રસ્તે
હસી તમારા ચહેરા પર હોય કંઈ આ રીતે
ખુશ્બુ ફૂલનો સાથ નિભાવે એ રીતે
Happy Merry Christmas
# 3 આ ક્રિસમસ પર તમારુ જીવન ક્રિસમસ ટ્રી ની જેમ થાય,
સુદંર તારાઓની જેમ ચમકતો રહે!
ક્રિસમસની શુભકામનાઓ
Happy Merry Christmas
#4
બધી આશાઓ તમારી પૂરી કરીને જશે
ક્રિસમસના આ શુભ દિવસો
ભેટ ખુશિયો સાથે આપી જશે!
મેરી ક્રિસમસ
Happy Merry Christmas
#5 ક્રિસમસનો આ તહેવાર જીવનમા,
લાવે ખુશીઓ અપાર, સાન્તાક્લોઝ આવે તમારા દરવાજે
શુભેચ્છાઓ કરે અમારી સ્વીકાર
મેરી ક્રિસમસ
Happy Merry Christmas
# 6 ભગવાન આવી ક્રિસમસ વારે વારે લાવે,
ક્રિસમસની પાર્ટીમાં ચાર ચાંદ લાગી જાય,
સાંતા ક્લોઝ થી હર દિવસ મળીવે,
અને હર દિવસ તમને નવી નવી ભેટો મળે !
ક્રિસમસની શુભકામનાઓ
Happy Merry Christmas
# 7 ન કોઈ કાર્ડ મોકલીવુ છુ,
ન કોઈ ફૂલ મોકલાવુ છુ,
ફક્ત સાચા દિલથી હું તમને,
ક્રિસમસ અને નવા વર્ષની,
શુભેચ્છાઓ મોકલી રહ્યો છુ.
મેરી ક્રિસમસ
Happy Merry Christmas
#8 लो आ गया जिसका था इंतज़ार,
सब मिल कर बोलो मेरे यार,
दिसम्बर में लाया क्रिसमस बहार,
मुबारक हो तुमको क्रिसमस मेरे यार!
Merry Christmas
Happy Merry Christmas
#9 बच्चों का दिन तौफों का दिन,
सांता आएगा कुछ तुम्हे दे कर जायेगा,
भूल ना जाना उसे शुक्रिया कहना,
आप सभी को क्रिसमस की शुभकामना !
Happy Merry Christmas
# 10 ચાંદએ તેની ચાંદની ફેલાવી છે,
અને તારાઓએ આકાશ સજાવેલી છે,
શાંતિ અને પ્રેમની ભેટ સાથે,
જુઓ સ્વર્ગમાંથી ફરિશ્તો કોઈ આવ્યો છે,
શુભ નાતાલ
Happy Merry Christmas
# 11 મિત્રો સાથેની દરેક ક્ષણ ક્રિસમસ છે,
મિત્રતાની આ દુનિયા દિવાની છે,
મિત્રો વિના જીવન નકામું છે,
મિત્રોથી જ આ જીવનમા બહાર છે,
મેરી ક્રિસમસ
Happy Merry Christmas
12 બધાના દિલમાં હોય બધા માટે
આવવાવાળો હર દિવસ લાવે ખુશીઓ નો તહેવાર
આ આશા સાથે ચાલો, બધા દુ: ખને ભૂલીને
ક્રિસમસનો કરીએ સ્વાગત
Happy Merry Christmas
#13 प्रभु इशु का पवित्र पर्व,
क्रिसमस की आप सभी को बधाई,
परमेश्वर के पवित्र मार्ग का,
अनुशरण करें वो सदैव साथ हैं,
अपने बन्दों के सर पर उसका हमेशा हाथ है,
क्रिसमस की बधाई
Happy Merry Christmas
Best christmas wishes for whatsapp and instagram status in Gujarat- ક્રિસમસની શુભેચ્છાઓ
# 14 તમારી આંખોમાં સજેલ હોય જે પણ સપના
દિલમાં છુપી હોય જે પણ ઇચ્છાઓ
આ ક્રિસમસનો તહેવાર તેને સાકાર કરી જાય,
આ ક્રિસમસ પર તમારા માટે છે અમારી આ જ શુભેચ્છાઓ
Happy Merry Christmas
# 15 ક્રિસમસ આવે બનીને ઉજાલો
ખુલી જાય કિસ્મતનુ તાળું હંમેશા
તમારા પર હોય કૃપા ઉપર વાલાની
આ જ દુઆ છે તમારા આ ચાહવાવાળાની
Happy Merry Christmas
# 16 ક્રિસમસ પ્યાર છે, ક્રિસમસ ખુશી છે,
ક્રિસમસ ઉત્સાહ છે, ક્રિસમસ નવી ઉમંગ છે,
આપ સૌને ક્રિસમસની શુભેચ્છાઓ
Happy Merry Christmas
0 Comments