Best Dussehra wishes for whatsapp and instagram in Gujarati -દશેરાની શુભેચ્છાઓ

 Best Dussehra  wishes for whatsapp and instagram in Gujarati -દશેરાની શુભેચ્છાઓ:



હોય તમારા જીવનમાં ખુશીનો મેળો , કયારેય ન થાય કોઈ જમેલો, સદા સુખી રહે તમારો બસેરો,મુબારક છે તમને દશેરો.

તમને વિજયાદશમીની શુભેચ્છા, 

Happy Dashera


બુરાઈ નો નાશ થાય, સૌનો વિકાસ થાય. બુરાઈનો થાય  વિનાશ , દશેરો લાવે છે આશા, રાવણની જેમ તમારા દુ: ખનો  થાય નાશ , હેપ્પી વિજયાદશમી.
Happy Dashera


અધર્મ ઉપર ધર્મનો વિજય
અન્યાય ઉપર ન્યાયનો વિજય
બુરા ઉપર સારા નો જયજયકાર
આ જ છે દશેરાનો તહેવાર
Happy Dashera



બુરાઈ નો નાશ થાય, સૌનો વિકાસ થાય. બુરાઈનો થાય  વિનાશ , દશેરા લાવે છે આશા, રાવણની જેમ તમારા        દુ: ખનો  થાય નાશ , હેપ્પી વિજયાદશમી.
Happy Dashera

फूल खिले खुशी आप के कदम चूमे,
कभी ना हो दुखों का सामना,
धन ही धन आए आप के अंगना,
यही है दशहरे के शुभ अवसर पर मनोकामना।
आप सभी को दशहरे की हार्दिक शुभकामनाएं
Happy Dashera





શાંતિ અને અમનનો આ દેશ છે હવે દુષ્ટતાનો નાશ કરવો પડશે, આતંકી રાવણનો દહન કરવા આજે ફરી રામને    આવવું પડશે. શુભ દશેરા

Happy Dashera


होती जीत सत्य की और असत्य की हार,
यही संदेश देता है दशहरा का त्यौहार!
शुभ दशहरा

Happy Dashera

હંમેશા થાય છે સત્યનો વિજય અને અસત્યની હાર,
આ  જ સંદેશો આપે છે દશેરાનો તહેવાર.
દશેરા

Happy Dashera




શાંતિ અને અમનના  આ દેશમા હવે બુરાઈ નો નાશ કરવો પડશે, આતંકી રાવણનો દહન કરવા આજે ફરી રામને    આવવું પડશે. શુભ દશેરા.
Happy Dashera


બુરાઈ ઉપર અચ્છાઈની જીત! દશે લાવે છે ઉમ્મીદ
રાવણ ની જેમઆપણા દુઃખો નો અંત થાય,
એક નવી શરૂઆત થાય, નવી સવાર સાથે હેપ્પીદશેરા
Happy Dashera

दशहरा का तात्पर्य, सदा सत्य की जीत
गण टूटेगा झूठ का करें सत्य से प्रीत सच्चाई की राह पर लाख बिछे हो शूल
बिना रुके चलते रहे शूल बनेंगे फूल!! दशहरे की हार्दिक शुभकामनाएं
Happy Dashera



હોય તમારા જીવનમાં ખુશીઓનો મેળો , કયારેય ન થાય કોઈ જમેલો, સદા સુખી રહે તમારો બસેરો,મુબારક છે તમને દશેરો.
દશેરા ની શુભેચ્છા !!

Happy Dashera







દશેરાનો આ પવિત્ર તહેવાર,
જીવનમાં લાવે ખુશીઓ અપાર,
શ્રી રામજી કરે તમારા ઘરે ખુશીઓની વરસા,
શુભ કામના કરો અમારી સ્વીકાર
દશેરાની શુભકામનાઓ

Happy Dashera



રાવણને બાળો, બુરાઈને આગ લગાડો,
અચ્છાઈને અપનાવો,ખુશીઓ મનાવો.
શુભ દશેરો
Happy Dashera

શાંતિ અને અમનનો  આ દેશ છે હવે દુષ્ટતાનો નાશ કરવો પડશે, આતંકી રાવણનો દહન કરવા આજે ફરી રામને    આવવું પડશે. શુભ દશેરા

દશેરાની શુભકામનાઓ….
Happy Dashera

બુરાઇ કા હોતા હૈ વિનાશ,
દશેરા લતા હૈ ઉમીદ કી આસ રાવણ કી તરહ અપકે દુખો કા હોગા નાશ.
વિજયદાશમી કી સુભકામનાયે

Happy Dashera



बुराइयों का नाश हो.. सब का विकास हो। !!
जय श्रीराम – दशहरे की हार्दिक शुभकामनायें।।

Happy Dashera


બુરાઈ નો નાશ થાય .. સૌનો વિકાસ થાય. !!
- શુભ દશેરોHappy Dashera

હૃદયમાંથી  રાવણ જેવી બુરાઈ નાશ થાય
અને ભગવાન શ્રી રામ ત્યાં નિવાસ થાય
શુભ દશેરો
Happy Dashera


ખુશ થઈ ગયું મન, જ્યારે જોયું રાવણ દહન,
ક્યારે જલસે  અંદરનો રાવણ, પૂછે છે આ મન

Happy Dashera

देखो देखो केसा हैं ये तमाशा,
रावण हैं जलता और दुशासन हैं जलाता।।
Happy Dashera

अजीब विडंबना हैं,
हर साल रावण जलाने से पहले रावण बनाया जाता हैं।।Happy Dashera

*********************************

Best Dussehra  wishes for whatsapp and instagram in Gujarati -દશેરાની શુભેચ્છાઓ

મારી અંદરનું રાવણ ડરે છે શ્રી રામથી
અને મારી અંદરના ગાંધી ડરે છે નથુરામથી 

Happy Dashera
*********************************

કેવી રીતે લખુ રામ કારણ કે મારામાં થોડો રાવણ છુપાયેલો છે,
કેવી રીતે લખુ રાવણ કારણ કે મારામા  હજી રામ બચ્યા છે.

Happy Dashera
*********************************

અચ્છાઈ માટે લંકા પર ચઢાઈ કરુ તો કરુ કેવી રીતે
ખુદ રાવણ છું, તો  હું રાવણ સાથે લડાઈ, કરુ તો કરુ કેવી રીતે

Happy Dashera
*********************************

આ દશેરા મારા ભાઈ ફક્ત આટલું  તૂ કામ કર,
જે તમારા મનમાં બેઠો છે, તે રાવણનો નાશ કર.
શુભ દશેરો.

Happy Dashera
*********************************

जरूरी है अपने जहन में राम को ज़िंदा रखना दोस्तों
पुतले जलाने से कभी रावण नहीं मरा करते..।।

Happy Dashera

*********************************

त्याग दी सब ख्वाहिशें, कुछ अलग करने के लिए,
‘राम’ ने खोया बहुत कुछ, ‘श्री राम’ बनने के लिए।

Happy Dashera

Post a Comment

0 Comments