Best 26 january Republic day wishes for whatsapp and Instagram status in Gujarati- પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ

 Best 26 January Republic day wishes for whatsapp and Instagram status in Gujarati- પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ:





નવી આશાઓ જગાડવાની છે…
 અંધકારને ચીરતો સુરજ ઉગાડવાનો છે…
કાંટાથી દૂર નવા ફૂલો ઉગાડવાના છે..
સાફ દિલથી ભરેલું નવું શહેર બનાવવાનુ છે ..
Happy Republic Day



નફરતની ભાવનાને પણ ખૂબ પ્રેમથી સહન કરીએ છીએ
આ તે દેશ છે જેને હિન્દુસ્તાન કહે છે.
Happy Republic Day

નવું ભારત બનાવવા નુ છે
નવા ફેરફાર લાવાનુ છે
અને
વધુ કંઇ નહિ
માત્ર એક ફેરફાર
પહેલાં ખુદમાં લાવાનો છે
Happy Republic Day





લહરાશે ત્રિરંગો આખા આસમાન પર,
ભારતનું નામ હશે દરેકની જુબાન પર,
લઈ લેશે તેની જાન અથવા આપી દઈશું પોતાની જાન,
કોઈપણ જો ઉઠાવશે આંખ આપણા હિન્દુસ્તાન પર 
Happy Republic Day


 તરવું હોય તમારે તો દરિયામાં તરો
નદી નાલામાં શું રાખ્યું છે
 પ્રેમ કરવો હોય તો તે વતનથી કરો,
 બેવફા લોકોમાં શું રાખ્યું છે
પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા
Happy Republic Day


देश भक्तों के बलिदान से, स्वतंत्र हुए हैं हम…
कोई पूछे कौन हो, तो गर्व से कहेंगे, भारतीय हैं हम..
26 January Republic Day Of India
Happy Republic Day

काँटो में भी फूल खिलाएं इस धरती को स्वर्ग बनाएं आओ
सबको गले लगाएं हम गणतंत्र का पर्व मनाएं.
गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं
Happy Republic Day



આ દિવસ માટે વીરો એ તેમનું લોહી વહેવડાવ્યું છે,
ઝૂમી ઉઠો દેશવાસિયો, પ્રજાસત્તાક દિવસ આવ્યો છેે
26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ
Happy Republic Day


सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं उसकी वो गुलसिताँ हमारा,
परबत वो सबसे ऊंचा हमसाया आसमां का, वह संतरी हमारा वो पासबाँ हमारा!
गणतंत्र दिवस की बधाइयां !! जय हिंद !!
Happy Republic Day




દેશભક્તોથી જ દેશની શાન છે દેશભક્તોથી જ દેશનો માન છે
આપણે એ દેશ ના ફુલ છે યારો જે દેશ નુ નામ હિંદુસ્તાન છે
Happy Republic Day

तिरंगा हमारा है शान-ए-जिंदगी, वतन परस्ती है वफा-ए-जमी,
देश के लिए मर मिटना कुबूल है हमें, अखंड भारत के स्वप्न का जुनून है हमें..!
गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं!
Happy Republic Day






વિવિધતામાં એકતા એ જ આ દેશની શાન છે.
તેથી જ મારું ભારત મહાન છે.
પ્રજાસત્તાક દિવસની શુભકામના
Happy Republic Day



सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले है उसकी वो गुलसिताँ हमारा!
Happy Republic Day
Happy Republic Day


ना पूछो जमाने को, कि क्या हमारी कहानी है,
हमारी पहचान तो सिर्फ यह है कि हम हिंदुस्तानी हैं.
वंदे मातरम्
Happy Republic Day


तिरंगा हमारा हैं शान-ए-ज़िन्दगी,
वतन परस्ती हैं वफ़ा-ए-ज़मी,
देश के लिए मर मिटना कबूल हैं हमे,
अखण्ड भारत के स्वप्न का जूनून हैं हमे।.
Happy Republic Day

Best 26 january Republic day wishes for whatsapp and Instagram status in Gujarati- પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ







आओ झुक कर सलाम करे उनको,
जिनके हिस्से में ये मुकाम आता है,
खुशनसीब होता है वो खून
जो देश के काम आता है…..!!
Happy Republic Day


મે ઇસ્કા હનુમાન હૂં
યે દેશ મેરા રામ હૈ,
છાતી ચિર કે દેખ લો
અંદર બૈથા હિન્દુસ્તાન હૈ.
જય હિંદ!
પ્રજાસત્તાક દિવસની શુભકામના
Happy Republic Day


આપ સલામી આ તિરંગાને 
જેમા તારી શાન છે
માથું હંમેશા રાખજે ઊંચુ
જયા સુધી તારામા જાન છે
Happy Republic Day
*****************************************

संस्कार, संस्कृति और शान मिले,
ऐसे हिन्दू, मुस्लिम और हिंदुस्तान मिले,
रहे हम सब ऐसे मिल-झुल कर,
मंदिर में अल्लाह और मस्जिद में भगवान मिले।
गणतंत्र दिवस की हार्दिक बधाई।
Happy Republic Day

*****************************************

ऐ मेरे वतन के लोगों तुम खूब लगा लो नारा,
ये शुभ दिन है हम सब का लहरा लो तिरंगा प्यारा,
पर मत भूलो सीमा पर वीरों ने है प्राण गँवाए,
कुछ याद उन्हें भी कर लो जो लौट के घर न आये।
Happy Republic Day

*****************************************

भूख, गरीबी, लाचारी को, इस धरती से आज मिटायें,
भारत के भारतवासी को, उसके सब अधिकार दिलायें
आओ सब मिलकर नये रूप में गणतंत्र मनायें ।
गणतंत्र दिवस की हार्दिक शुभकामनायें ।
Happy Republic Day
 .
*****************************************


લહરાશે ત્રિરંગો આખા આસમાન પર,
ભારતનું નામ હશે દરેકની જુબાન પર,
લઈ લેશે તેની જાન અથવા આપી દઈશું પોતાની જાન,
કોઈપણ જો ઉઠાવશે આંખ આપણા હિન્દુસ્તાન પર 
Happy Republic Day

Best 26 january Republic day wishes for whatsapp and Instagram status in Gujarati- પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ


ન જીવો ધર્મના નામે 
ન મરો ધર્મના નામે 
માનવતા જ છે ધર્મ વતનનો
બસ જીવો વતનના ન નામે
Happy Republic Day


 દેશ આપણો એવો છે ન છોડી શકે કોઈ ,
 સંબંધ આપણા એવા છે ન તોડી શકે કોઈ, 
દિલ આપણુ એક છે, એક જ છે આપણી જાન, 
ભારત આપણુ છે, આપણે છે તેની શાન…
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ
Happy Republic Day

Post a Comment

0 Comments