Best 15th August "Independence Day" wishes for whatsapp and instagram status in Gujarati- સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ

 Best 15th August "Independence Day" wishes for whatsapp and instagram status in Gujarati- સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ:



 
  ફાંસીએ ચઢી ગયા અને છાતી પર ગોલી ખાધી, 
અમે તે શહીદોને સલામ કરીએ છીએ,
જે મરી ગયા દેશ પર, અમે તેમને સલામ કરીએ છીએ!
સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ!!!
Happy Independence Day



મૃત્યુ પછી પણ, જેના નામમા જાન છે,
આવા બહાદુર સૈનિકો આપણા ભારતની શાન છે.
Happy Independence Day




આપ સલામી આ તિરંગાને 
જેમા તારી શાન છે
માથું હંમેશા રાખજે ઊંચુ
જયા સુધી તારામા જાન છે
Happy Independence Day




આ વાત હવાને પણ કહી દો, 
પ્રકાશ થશે ચિરાગ ને સળગાવી રાખજો 
લોહી આપી જેની હિફાજત અમે કરી
આવા તિરંગાને હંમેશાં દિલમાં વસાવી રાખજો
સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ
Happy Independence Day


દેશભક્તોથી જ દેશની શાન છે દેશભક્તોથી જ દેશનો માન છે
આપણે એ દેશ ના ફુલ છે યારો જે દેશ નુ નામ હિંદુસ્તાન છે
Happy Independence Day






ત્રિરંગો આપણો છે શાન-એ-જિંદગી 
વતન પરસ્તી છે વફા-એ-ઝમી 
 દેશ માટે મરવુ સ્વીકાર છે અમને
અંખડ ભારતના સ્વપ્નનુ જનુન છે અમને.. !!
સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ
Happy Independence Day


 
આપ સલામી આ તિરંગાને 
જેમા તારી શાન છે
માથું હંમેશા રાખજે ઊંચુ
જયા સુધી તારામા જાન છે
Happy Independence Day


अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं,
सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं.
स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं
स्वतंत्रता दिवस पर शायरी
Happy Independence Day





स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं
आन देश की शान देश की देश की हम संतान है,
तीन रंगों से रंगा तिरंगा,
अपनी ये पहचान है!!
Happy Independence Day


સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ
આન દેશની શાન દેશની આપણે સંતાન છે દેશના
 ત્રણ રંગોથી રંગ્યો છે ત્રિરંગો,
આપણી તે ઓળખ છે !!
Happy Independence Day





કાળા અને ગોરા નો કોઈ ભેદ નથી
આ દિલથી છે અમારો નાતો
કઈ બીજું ન આવડે અમને
અમને પ્યાર નિભાવવો આવડે છે
સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ
Happy Independence Day



Best 15th August "Independence Day "wishes for whatsapp and instagram status in Gujarati- સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ



 
આપ સલામી આ તિરંગાને 
જેમા તારી શાન છે
માથું હંમેશા રાખજે ઊંચુ
જયા સુધી તારામા જાન છે
જય હિન્દ જય ભારત

સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ
Happy Independence Day

आजादी की कभी शाम ना होंगे देंगे,
शहीदों की कुर्बानी बदनाम ना होने देंगे,
बची है लहू की एक बूँद भी रगों में,
तब तक भारत माता का आँचल नीलाम ना होने देंगे!

स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं
Happy Independence Day







આગળ જુકી, સલામ કરો તેમને જેમના ભાગમા આ મુકામ આવે છે, ભાગ્યશાળી હોય છે તે ખૂન જે દેશના કામ આવે છે !!! "
Happy Independence Day


मैं भारत बरस का हरदम अमित सम्मान करता हूँ
यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ,
मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की,
तिरंगा हो कफ़न मेरा, बस यही अरमान रखता हूँ।
Happy Independence Day


લહરાશે ત્રિરંગો આખા આસમાન પર,
ભારતનું નામ હશે દરેકની જુબાન પર,
લઈ લેશે તેની જાન અથવા આપી દઈશું પોતાની જાન,
કોઈપણ જો ઉઠાવશે આંખ આપણા હિન્દુસ્તાન પર 
Happy Independence Day



આપ સલામી આ તિરંગાને 
જેમા તારી શાન છે
માથું હંમેશા રાખજે ઊંચુ
જયા સુધી તારામા જાન છે
Happy Independence Day










મારે તન ન જોઈએ ધન ન જોઈએ
બસ અમનથી ભરેલ વતન જોઈએ
જ્યાં સુધી જીવતો રહુ આ માતૃભૂમિ માટે 
અને મરુ તો ત્રિરંગો કફન જોઈએ 

સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ
Happy Independence Day



तैरना है तो समंदर में तैरों नालों में क्या रखा है,
प्यार करना है तो देश से करो औरों में क्या रखा है!

स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं
Happy Independence Day


તરવું હોય તમારે તો દરિયામાં તરો
નદી નાલામાં શું રાખ્યું છે
 પ્રેમ કરવો હોય તો તે વતનથી કરો,
 બેવફા લોકોમાં શું રાખ્યું છે
                સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ
Happy Independence Day



ન જીવો ધર્મના નામે 
ન મરો ધર્મના નામે 
માનવતા જ છે ધર્મ વતનનો
બસ જીવો વતનના ન નામે
Happy Independence Day




संस्कार और संस्कृति की शान मिले ऐसे,
हिन्दू मुस्लिम और हिंदुस्तान मिले ऐसे
हम मिलजुल के रहे ऐसे की
मंदिर में अल्लाह और मस्जिद में राम मिले जैसे.
Happy Independence Day








ફના હોને કી ઈજ્જત લી નહી જાતી
યે વતન કી મોહબ્બત હે જનાબ પૂછ કે કી નહી જાતી
Happy Independence Day






ये पेड़ ये पत्ते ये शाखें भी परेशान हो जाएं !
अगर परिंदे भी हिन्दू और मुस्लमान हो जाएं
न मस्जिद को जानते हैं , न शिवालों को जानते हैं
जो भूखे पेट होते हैं, वो सिर्फ निवालों को जानते हैं.
मेरा यही अंदाज ज़माने को खलता है.
की मेरा चिराग हवा के खिलाफ क्यों जलता है……
में अमन पसंद हूँ, मेरे शहर में दंगा रहने दो…
लाल और हरे में मत बांटो, मेरी छत पर तिरंगा रहने दो
Happy Independence Day
Happy Independence Day


જમાને ભર મે મિલતે હે આશિક કઈ
મગર વતન સે ખુબસુરત કોઈ સનમ નહી હોતા
નોટો મે ભી લિપટ કર સોને મે સિમટકર મરે હે કઈ
મગર તિરંગો સે ખુબસુરત કોઈ કફન નહી હોતા
Happy Independence Day



यह दिन है अभिमान का, है माता के मान का
नहीं जाएगा रक्त व्यर्थ, वीरों के बलिदान का
स्वतंत्रता दिवस की शुभकामनाएं
Happy Independence Day
 




 મૃત્યુ પછી પણ, જેના નામમા જાન છે,
આવા બહાદુર સૈનિકો આપણા ભારતની શાન છે.
Happy Independence Day
 

Best 15th August  "Independence Day" wishes for whatsapp and instagram status in Gujarati- સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ

 


 

 સરફરોશી કી શમા દિલ મે જલા લૂ તો કયા હોગા? 
સારા લહૂ અગર સરહદ પે બહા દૂર તો કયા હોગા
 Happy Independence Day

उन आँखों की दो बूंदों से सातों सागर हारे हैं,
जब मेहँदी वाले हाथों ने मंगल-सूत्र उतारे हैं
Happy Independence Day
 

  
 


 
આર્મી તો છે દેશની શાન
જીન્દાદિલી છે જેની પહેચાન
Happy Independence Day
 

 


 


 
કહીએ છે એ દુશ્મન ન લે અમારો ઈમ્તેહાન
 તુ શુ જાણે તાકાત વતનની જેને બધા કહે છે હિન્દુસ્તાન
Happy Independence Day


 

કુછ તો બાત હૈ મેરે દેશ કી મિટ્ટી મે સાહેબ, 
સરહદે કુદ કે આતે હૈ યહા દફન હોને કે લીએ
Happy Independence Day

Post a Comment

0 Comments