Best motivational and success quotes for whatsapp status in Gujarati/Gujarati quotes- મોટીવેશનલ અને સફળતા ના સુવિચારો#5

 Best motivational and success quotes for whatsapp status in Gujarati/Gujarati quotes- મોટીવેશનલ અને સફળતા ના સુવિચારો#5:



શોહરત તો બદનામીથી જ મળે છે,
સાંભળ્યું છે લોકો બદનામીના કિસ્સા
કાન લગાવી ને સાંભળે છે.



તમારા શબ્દોમાં તાકાત નાખો,
અવાજમાં નહી
કેમ કે પાક વરસાદથી ઉગે છે,
પુરથી નહીં.



જીવનની મુસાફરીમાં
બસ એટલુ જ શીખ્યો છુ
સહારો કોઈ કોઈ જ આપે છે,
ધક્કો આપવા બઘા તૈયાર હોય છે.


તે પણ કેવા દિવસો હતા જ્યારે ઘડિયાળ
એકાદ પાસે હતી
અને દરેક પાસે સમય હતો.


વખાણથી પીગળતા નહીં
અને ટીકાથી ડૂબતા નહીં.


સિદ્ધાંતો પર જ્યાં પણ આંચ આવે , ત્યા ટકરાવવુ
જરૂરી છે.
જે જીવંત છે, તે પછી જીવંત નજર આવવુ જરૂરી છે.



આંખોમા જો હોય ગરુર ,
તો માણસને  માણસ  નથી દેખાતો,
જેમ ચઢી જાવ છત પર તો
તમને પોતાનું ઘર જોઈ શકાતું નથી.


સાંભળો ..
જો તમે તમારું રહસ્ય કોઈને કહશો,
તો પછી તમે તેના ગુલામ બની જશો.



તમે શુ કોઈને સમજાવશો
ખુદ ભગવાન શ્રીકૃષ્ણ પોતે
દુર્યોધનને સમજાવી શક્યા નહતા.



Best motivational and success quotes for whatsapp status in Gujarati/Gujarati quotes- મોટીવેશનલ અને સફળતા ના સુવિચારો




કોઈક ને કોઈ મળી જશે  અજવાળામાં,
તપાસ તેની કરો જે અંધારામાં પણ તમારો સાથ આપે.


હોસલા  હોય બુલંદન તો  મુઠ્ઠીમાં દરેક મુકામ છે,
જીવનમાં મુશ્કેલીઓ તો આમ છે.


ઇચ્છા પૂર્ણ થાય કે નહિ
ઈચ્છા કરવી એ પાપ નથી.



આ સફરમાં નિંદ્રા એવી ખોવાઈ ગઈ,
અમે ન સુતા રાત કંટાળીને સૂઈ ગઈ.


હજાર દુ:ખ મારા સ્વભાવને બદલી શકતા નથી,
શું કરું મને આદત છે મુસ્કુરાવાની


બહુ ઓછા લોકો,
મારા દિલને  ગમે છે,
અને તેના કરતા ઘણા ઓછા છે,
જે મને  સમજી શકે છે.


તૂટેલા સપના અને ખોવાયેલા   પોતાનાઓએ
મારી નાંખી નહી તો ખુશી પોતે
મુસ્કુરાવવુ શીખવા  આવતી હતી.



સ્મિત ક્યાંથી આવે છે,
મને ખબર નથી
પરંતુ તે જ્યાં થાય છે,
ત્યાં આ દુનિયા વધુ સુંદર બનવા માંડે છે.



તે  પોતાના  જ હોય છે
જે શબ્દોથી મારી નાખે છે.


જીવન માં,
એક વાત નિશ્ચિત છે,
નકકી કંઈ પણ નથી



યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂમટ
ઘણીવાર જીવનને મીઠુ બનાવી નાખે છે


.

ઉડાવી દે છે ઊંઘ દૂર
ઘરની કેટલીક જવાબદારીઓ,
રાત્રે જાગતા દરેક
આશીક નથી હોતા.


ઘણા ઞણાવ્યા બીજાઓના ગુણો અને દોષ.
તમારી અંદર ડોકિયું કરો,તો તમારા હોશ ઉડી જશે.


જીંદગી તુ રમે  ઘણું છે,
અમારી ખુશીઓ સાથે,
અમે પણ ઇરાદાના મક્કમ છીએ,
મુસ્કુરાવવુ બંધ નહીં કરીએ.



આજ સુધીમાં ઘણા વિશ્વાસ તૂટી ગયા છે,
પરંતુ વિશ્વાસ કરવાની ટેવ ગઈ નથી.


અહીં રોટલી નહી
આશા દરેકને જીવંત રાખે છે
જેઓ શેરીઓમાં સુવે છે,
તેઓ પણ મધુર સપના જુએ છે.



રસ્તાઓ ક્યાં સમાપ્ત થાય છે
જીવનની મુસાફરીમાં,
મંજીલ તો ત્યા જ છે
જ્યાં જરૂરીયાત પુરી થઈ જાય ..



ન જાણે કેવી રીતે મારો ભગવાન મને  પારખે છે
કસોટી પણ અગરી લે છે,
અને મને હારવા પણ નથી દેતો.


જો સંબંધ મર્યાદાથી વધી જાય, તો દુ:ખ આપે છે,
તેથી જ હુ બધાથી  ઓછા મળુ છું!


સમય સમયની વાત છે
ગઈ કાલે જે રંગો હતા
તે આજે દાગ બની ગયા છે



Best motivational and success quotes for whatsapp status in Gujarati/Gujarati quotes- મોટીવેશનલ અને સફળતા ના સુવિચારો




હું થાકી ગયો હતો, પરવાહ કરતા કરતા,
જયારથી બેપરવાહ થયો આરામ છે!



રુત્બો  તો ખામોશિયો નો છે,
શબ્દોનુ શું?
તે તો બદલાય જાય છે,
ઘણીવાર પરિસ્થિતિ જોઈને.









Post a Comment

0 Comments